AAP Suratના નેતા શોભના વાઘાણી દ્વારા ઓલપાડ વિધાનસભાના વોર્ડ 2માં SIR ફોર્મ-ભરણી કેમ્પનું આયોજન

AAP Suratના નેતા શોભના વાઘાણી દ્વારા ઓલપાડ વિધાનસભાના વોર્ડ 2માં SIR ફોર્મ-ભરણી કેમ્પનું આયોજન

na

AAP Suratના નેતા શોભના વાઘાણીએ સોમવારે 155-ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 2માં, કોશાડ H-2 અને જુની મહમ્મદ મસ્જિદ પાસે સિસ્ટમેટિક વોટર્સ’ ઇન્ફોર્મેશન રિવિઝન (SIR) ફોર્મ-ભરણી કેમ્પનું આયોજન કર્યું.

કેમ્પમાં નાગરિકોને SIR ફોર્મ ભરવાની માર્ગદર્શન આપવામાં આવ્યું જેથી તેમનું નામ મતદાર યાદીમાં યોગ્ય રીતે નોંધાયેલ રહે. કોઈપણ વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી કાઢી ન દેવામાં આવે તે માટે વિગતવાર માહિતી આપવામાં આવી.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart