ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે પ્રખ્યાત ફોટોગ્રાફર નલિની બરુઆ દેવના નિધન પર શોક વ્યક્ત કર્યો

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે પ્રખ્યાત ફોટોગ્રાફર નલિની બરુઆ દેવના નિધન પર શોક વ્યક્ત કર્યો

na

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા દર્શના જરદોશએ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા ફોટોગ્રાફર તથા બિષ્ણુ રાભા પુરસ્કાર વિજેતા શ્રી નલિની બરુઆ દેવના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

દર્શના જરદોશે જણાવ્યું કે નલિની બરુઆ દેવે પોતાના સમગ્ર જીવન દરમિયાન ફોટોગ્રાફી ક્ષેત્રે આપેલ યોગદાનથી આસામની સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવ્યો, જે બદલ તેઓ વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ થયા.

તેમણે શોકાકુલ પરિવારને મળીને હૃદયપૂર્વક સંવેદનાઓ વ્યક્ત કરી અને આ દુઃખની ઘડીમાં પરિવારને ધૈર્ય અને શક્તિ મળે તેવી પ્રાર્થના કરી.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart