આજ રોજ વોર્ડ નં. ૫ના મતવિસ્તાર ફુલપાડા / અશ્વિનીકુમાર વિસ્તારમાં, સતાધાર સોસાયટી પાસે મેઇન રોડ પર આવેલ પ્રાથમિક સમસ્યાને ધ્યાને લઈ કોર્પોરેટર નિરાલી પટેલ સંબંધિત અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લીધી હતી.
વિસ્તારની સમસ્યાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ભાજપ પરિવાર દ્વારા લોકસેવાનું નિષ્ઠાપૂર્વક કામ ચાલી રહ્યું છે.
