વોર્ડ 5ની કોર્પોરેટર નિરાલી પટેલે, વિશ્વ નેતા અને ગુજરાતના ગૌરવપુત્ર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ફુલપાડા હેલ્થ સેન્ટરમાં આયોજિત મેડિકલ ચેક-અપ કેમ્પમાં હાજરી આપી. આ અવસરે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું અને તેમના નેતૃત્વ તથા રાષ્ટ્રસેવાને વંદન અર્પણ કર્યું.
